અમદાવાદ 1થી 10 એપ્રિલ દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે
અમદાવાદ 1થી 10 એપ્રિલ દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે
Blog Article
અમદાવાદ 1થી 10 એપ્રિલ દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે. ગયા વર્ષે એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF)એ તેની વાર્ષિક કોંગ્રેસ દરમિયાન ભારતને યજમાની અધિકારો આપ્યાં હતાં.
બુધવારે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)એ પુષ્ટિ આપી હતી કે ચેમ્પિયનશિપની તારીખો નક્કી થઈ ગઈ છે. તે 1થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે.
Report this page